સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

જુનાગઢમાં 'આપ'ના ચેતન ગજેરાનું મતદાન

આમ આદમી પાર્ટીના જુનાગઢ ૮૬ વિધાનસભા ઉમેદવાર ચેતન ગજેરાએ પરિવાર સાથે મતદાન કરેલ હતું (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:55 pm IST)