News of Thursday, 1st December 2022
વીરપુરમાં ધામેલિયા પરિવારનું મતદાન
રાજકોટ : જેતપુર વિધાનસભા મતક્ષેત્રમાં આવતા વીરપુર ખાતે આજે સવારે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી )ના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ પરિવાર સાથે મતદાન કર્યા બાદ વિજયી સંકેત કરેલ તે પ્રસંગની તસ્વીર.
(3:32 pm IST)