News of Thursday, 1st December 2022
આટકોટમાં મતદારોની કતાર
આટકોટઃ અહી સવારથી મતદારોની લાઇનો લાગી હતી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિધાનસભા ચૂંટણી લડી રહેલા ભાજપના કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલ લડી રહ્યા છે. દરેક બુથ પર સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. પોલીસનો બંદોબસ્ત (તસ્વીરો કરશન બામટા)
(12:00 pm IST)