સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

ભુજમાં મતદાન માટે સંતોની કતાર

ભુજઃ અહીના સ્‍વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન માટે લાઇન લગાવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (રિપોર્ટ : વિનોદ ગાલા ભુજ)

(12:00 pm IST)