News of Tuesday, 1st December 2020
જસદણ નજીક લગ્નમાં જતા પરિવારની કારમાં આગઃ ૯ વ્યકિતઓનો બચાવ
જસદણઃ આટકોટ રોડ પર એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં રોડ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો કોઇ પરિવાર લગ્ન અવસર પર જઇ રહ્યો હતો અચાનક કારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આ કારમાં નવ વ્યકિતઓ બેઠેલ હોવાથી ફટાફટ નીચે ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.(તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસી જસદણ)
(9:23 am IST)