સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st September 2021

ધુમ્મસથી ઢંકાયેલા ચોટીલા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલમાં જગપ્રસિધ્ધ આસ્થાના કેન્દ્ર સમાન ચોટીલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસની વચ્ચે ઢંકાયેલા ચોટીલા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો.

 

(2:43 pm IST)