Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જુનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપરથી ખળખળ વહેતા પાણીથી અદ્ભુત નજારો

જુનાગઢ : જુનાગઢ ઉપલા દાતાર પર્વતની બાજુમાં જંગલ વિસ્તારમાં આવેલ ખોડીયાર ધૂનો ડેમ સાઇટનો અદ્ભુત નજરો જોવા મળ્યો છે. પહાડમાંથી ખળ ખળ વહેતા ઝરણાં અને ખોડીયાર માતાજીનું સ્થાનક અને ધુણાનું નિર્મળ પાણી જાણે માતાજીને અભિષેક કરતાું હોય તેવું લાગે છે. દાતાર પર્વત ચડતા બાજુમાંથી કેડી રસ્તે ડેમ બાજુ જવાય છે અભરાયણ વિસ્તાર હોઇ ત્યાં જવું કઠીન પણ છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:12 pm IST)