Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબીના ઘૂટું ઓદ્યોગિક વિસ્તારમાં આવતીકાલે અડધો દિવસ વીજકાપ

- મેન્ટેનન્સ કામગીરીને પગલે સવારે ૮ થી બપોરે ૩ સુધી વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીઃ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વુગા JGY ફીડરમાં આવતીકાલે તા. ૦૧ ના રોજ મેન્ટેનન્સ કામગીરીને પગલે સવારે ૮ થી બપોરે ૩ સુધી વીજ પુરવઠો બંધ રહેશે

જેથી ફીડરમાં આવતા હરિનગર, જનકપુર, ગીતાનગર, જૂના ઘુંટુ ગામ, રામકો વિલેજ તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

(11:15 pm IST)