Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ખીરસરા પ્રાથમિક શાળામાં પ્રજાસતાક પર્વની ઉજવણી

ખીરસરા : લોધીકા તાલુકાના ખીરસરા ગામ નવા પ્‍લોટ વિસ્‍તારની સરકારી પ્રાથમિક શાળામાં ૨૬ મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ એજ્‍યુકેશન ધરાવતી દિકરી સોનલબેન દિપકભાઈ સાગઠીયા હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ ધ્‍વજવંદન કાર્યક્રમ માં માવજીભાઈ સાગઠીયા જયેશભાઈ સાગઠીયા મુકેશભાઇ મકવાણ ગોપાલભાઈ  વાગડીયા  ભાવેશભાઈ વાગડીયા હકાભાઇ ડાભી બી એમ ગોસાઈ  શિક્ષક  નિખીલભાઇ  પુનિતભાઇ બગડા વિગેરે ઉપસ્‍થિત રહેલ તેમજ બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ તેમજ શાળાના પ્રતિભાસારી બાળકો ને જયેશભાઈ સાગઠીયા હસ્‍તે તેમજ ઉપસ્‍થિત આગેવાનો હસ્‍તે પ્રમાણ પત્રો આપવામાં આવેલ. (તસ્‍વીર-અહેવાલ : બી.એમ. ગોસાઇ, ખીરસરા)

(10:40 am IST)