Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સરામાં મેલડી માતાજીના મંદિરે મહાસુદ આઠમે હવન અષ્ટમી અને મહાપ્રસાદ યોજાયો

વઢવાણ : સરા ગામે આવેલ શ્રી મેલડી માતાજી ના મંદિરે મહા સુદ-આઠમ નુ અનેરૂ મહત્‍વ હોય છે હજારો માઇ ભકતો દર્શનાર્થે આવતા હોય છે ભુવા  ચંન્‍દ્રકાંન્‍તભાઇ દોશી, બિપિનભાઇ દોશી, સહિત દોશી પરિવાર અને માઇ ભકતોની ઉપસ્‍થતિ મા હવન અષ્ટમી યોજાઇ હતી હવન અષ્ટમી દર્શન અને મહા પ્રસાદનો લાભ લઈ ભકતજનોએ ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:37 am IST)