Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ખંભાળિયામાં ૩૧પ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં બેનામી વહિવટ આંગડિયા મારફતે થયાની ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળિયાઃ ખંભાળિયાના ૩૧૫ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં કરોડો રૂપિયાના બેનામી વહિવટ આંગડિયા મારફતે થયા હોવાનું બિનસત્તાવાર રીતે સામે આવતા ખંભાળિયાના મોટા માથાના આંગડિયા પેઢીના સંચાલકને પોલીસનું તેંડુ આવે તેવી શકયતાની ચર્ચાએ જોર પકડયું છે જેના કારણે આંગડિયા પેઢીના સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે.

(3:36 pm IST)