Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ખંભાળીયાના મોવાણ ગામેથી હેલીકોપ્ટરમાં વરરાજાનુ આગમન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના મોવાણ ગામેથી નિર્મલ ગોજીયા નામના યુવકની હેલીકોપ્ટરમાં જાન નીકળી હતી.

ગોજીયા પરિવાર દ્વારા આયોજીત લગ્નમાં વરરાજાની જાન હેલીકોપ્ટરમાં ભાણવડ તાલુકાના શણખલા ગામે આવતા હેલીકોપ્ટર જોવા લોકો ઉમટયા હતાં.

(3:35 pm IST)