Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન

 મોરબી : જીલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી-માળીયા(મી) ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજયના પૂર્વ રાજય મંત્રી જયંતીભાઈ કવાડીયા,પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ રઘુભાઇ ગડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા, મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:52 pm IST)