Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ટંકારામાં પોકસો એવરનેસ કેમ્પસની ઉજવણી

 ટંકારાઃ ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના અઘ્યક્ષ એન.સી.જાદવના માર્ગદર્શન હેઠળ તાલુકાની મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયમાં ખાતે પોકસો અવેરનેસ કેમ્પસ નિમિતે શિબિરની ઉજવણી કરી જેમાં ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી બારૈયા તથા પી.એલ.વી નવાઝ એચ.માડકિયા તથા શાળાના આચાર્ય એલ. વી. કગથરા તથા શિક્ષક ગણ તથા વિદ્યાર્થી ઓએ પણ ભાગ લીધો હતો. અને જે અંગેની માહિતી આપેલ.(તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા)

(12:33 pm IST)