Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જામનગરનો કોર્ટે બળાત્કારી પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારી

જામજોધપુર પંથકમાં પાલક પિતાએ જ વારંવાર બળજબરીપૂર્વક આચર્યું હતું દુષ્કર્મ :વર્ષ 2018 નો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવ્યો :જામનગરની અદાલતે પાલક પિતા ને આજીવન કેદની સજા સંભળાવી: ભોગગ્રસ્ત સગીરાને અઢી લાખ કોમ્પોશેશનના ભાગરૂપે ચૂકવવા સ્પે.અદાલતે હુકમ કર્યો

જામનગર: બળાત્કારી પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારાઇ છે,-જામજોધપુર પંથકમાં પાલક પિતાએ જ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું , વર્ષ 2018 નો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો જામનગરની અદાલતે પાલક પિતાને આજીવન કેદની સજા સંભળાવી છે, ભોગગ્રસ્ત સગીરાને અઢી લાખ કોમ્પોશેશનના ભાગરૂપે ચૂકવવા સ્પે.અદાલતે હુકમ કર્યો છે

(6:18 pm IST)