Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ધોરાજી પોલીસે પાંચ પીરની વાડી વિસ્તારમાંથી ૧૩૮ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્શને ઝડપી પાડયો

ધોરાજી :- ધોરાજી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજસિંહ અને અરવિંદસિંહ ને મળેલ બાતમીના આધારે ધોરાજી પોલિસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા સહીત સ્ટાફે ધોરાજીના પાંચપિર ની વાડી વિસ્તારમાં સાફૂરા નદી કાંઠે રેહતા રિફાકતહુશેન ઉર્ફે ફ્રન્ટી ગુલામ હૈદર કાદરી વાળાના રેહણાંક મકાન માંથી ઈંગ્લીશ દારૂ ભારતીય બનાવટ નો ૧૩૮ બોટલ દારૂ કિંમત રૂ.૬૪,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીની અટક કરી હતી. (તસવીર કિશોરભાઈ રાઠોડ)

(5:47 pm IST)