Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આકોલવાડી (ગીર) તપોવન સંકુલમાં શિક્ષણકાર્ય

પ્રભાસપાટણ : આકોલવાડી-ગીર ખાતે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ધો.૯,૧૦,૧૧ના સાયન્સ, કોમર્સના વર્ગો શરૂ થયેલ છે. સ્કુલમાં સોશિયલ ડીસ્ટન્સ માસ્ક, સેનેટાઇઝર સહિત સરકારની ગાઇડલાઇન મુજબ વર્ગો શરૂ કરવામાં આવેલ છે. સંકુલના પ્રમુખ અને સ્વનિર્ભર શાળા મંડળ ગીર સોમનાથના પ્રમુખ રાજુભાઇ પાનેલીયાએ જણાવેલ કે સંસ્થા તપોવન વિદ્યાસંકુલમાં સરકારની ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:57 am IST)