Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રોટરી ક્લબ મોરબી દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

રક્તદાન કરવા માટે રોટરી ક્લબ મોરબીના પ્રમુખ બંસી શેઠ અને સેક્રેટરી રસીદા લાકડાવાલા દ્વારા અપીલ

મોરબી :  રોટરી ક્લબ મોરબી દ્વારા તા. ૦૧ ઓગસ્ટને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૧૨ કલાક સુધી સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી, શનાળા રોડ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
 વધુ માહિતી માટે પારસભાઈ મહેતા મો ૯૮૯૮૬ ૪૫૩૭૩ અને સિદ્ધાર્થભાઈ જોષી મો ૯૨૨૮૮ ૯૭૩૭૨ પર સંપર્ક કરી શકાશે જે કેમ્પમાં રક્તદાન કરવા માટે રોટરી ક્લબ મોરબીના પ્રમુખ બંસી શેઠ અને સેક્રેટરી રસીદા લાકડાવાલા દ્વારા અપીલ કરવામાં આવી છે

(10:28 pm IST)