Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરુ : રોણકી ગામમાં મેઘમહેર : ખેડૂતોમાં ખુશીનો માહોલ

બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરુ થયો છે. જિલ્લાના રોણકી ગામમાં મેઘમહેર થઈ છે. અહીં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરુ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

(1:22 pm IST)