Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદી માહોલ છે.

ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુરમાં, વરસાદ છે.

વરસાદ પડતાં લોકોમાં અનેરો આનંદ છવાયો છે.જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જામ્યો છે.વરસાદ થી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.

(4:33 pm IST)