Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ધ્રાંગધ્રામાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ

વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ તેમજ ધાંગધ્રા પોલીસ દ્વારા ધાંગધ્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફલેગ માર્ચ હાથ ધરવામાં આવ્‍યું. સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ , એસ.ઓ.જી તથા ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, એએસપી શિવમ વર્મા પીઆઇ સોલંકી સહિત ધાંગધ્રા તાલુકા પોલીસ તેમજ સીટી પોલીસ સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ધાંગધ્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં આગામી દિવસમાં આવતી રથયાત્રા અને બકરી ઇદના તહેવાર નિમિત્તે ફલેગ માર્ચ યોજવામાં આવ્‍યો હતો. તે તસ્‍વીર.

(10:16 am IST)