Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

જામનગરના પાટીયા પાસે દિલ્હી પબ્લિક સ્કૂલ નજીક વાડીના કુવામાંથી મૃતદેહ મળ્યો

જામનગર::જામનગરના પાટીયા પાસે આવેલ  દિલ્હી પબ્લિક સ્કૂલ નજીક રાજેશ રૂપસિંહ માલદે ની વાડીમાં કુવામાંથી નારણભાઈ નામના 55 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા તેમના મૃતદેહ ને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોકલવામાં આવ્યો છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,  તસ્વીર કિંજલ કારસરિયા જામનગર)

(3:05 pm IST)