Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જેતપુરના આરબ ટીમડી ગામે ટ્રેકટર ચાલુ થઈ બાળક સહિત કુવામાં પડી જતાં બાળકનું મોત

શ્રમિક પરિવારનું બાળક ટ્રેકટર ઉપર રમતું હોય અચાનક સેલ્ફ લાગી જતા ચાલુ થઇ ગયું : ઘટનાની જાણ થતાં પોલીસ -ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી.

 જેતપુર :તાલુકાના આરબ ટીમડી ગામે વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનું બાળક ટ્રેકટર ઉપર રમતું હોય અચાનક સેલ્ફ લાગી જતાં ટ્રેકટર ચાલુ થઈ બાળક સહિત કુવામાં પડી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ -ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી છે

(11:00 pm IST)