Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

બાબરા શહેર અને તાલુકામાં કરણી સેનાના નવનિયુક્‍ત હોદ્દેદારોની નિમણુંક

બાબરાઃ બ્રહ્મકુંડ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મીટીંગ મળેલ હતી જેમાં જુનું માળખુ અમુક હોદ્દેદારોને બાદ કરતાં સમગ્ર ટીમની વિસર્જન કરી બાબરા શહેર/તાલુકામાં નવી ટીમ માળખાની રચના કરવામાં આવેલ હતી. કાઠીયાવાડ પ્રવક્‍તા ગજેન્‍દ્રભાઈ શેખવા માં માર્ગદર્શન મુજબ અને અમરેલી જિલ્લા અધ્‍યક્ષ હિરેન્‍દ્રભાઈ વાળા અમરેલી તાલુકા અધ્‍યક્ષ રાવતભાઈ ધાધલના હસ્‍તે નીલકંઠ મહાદેવના સાનિધ્‍યમાં બ્રહ્મકુંડ ખાતે રાજપૂત સમાજના યુવાનોમા ગંભીરસિંહ અને અનેક યુવા આગેવાનોની હાજરીમાં તાલુકા શહેર કરણી સેનાની ટીમ ની મીટીંગ કરી નવી ટીમની ઘોષણા કરવામાં આવેલ હતી જેમાં ૧.તાલુકા અધ્‍યક્ષ-શિવરાજભાઈ ખાચર. ૨.તાલુકા ઉપાધ્‍યક્ષ-માંણસુરભાઈ વાળા ફુલજર ૩. તાલુકા ઉપાધ્‍યક્ષ-કિશોરભાઈ બસિયા ૪. આકાશભાઈ પટગીર.તાલુકા ઉપાધ્‍યક્ષ ૫. તાલુકા-ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્રસિંહ તખુંજી સોલંકી. ૬. તાલુકા-મહામંત્રી-હરપાલભાઈ વાળા ૭. હિતુભાઇ ખાચર ટાઈવદર...બાબરા તાલુકા ઉપાધ્‍યક્ષ ૮. તાલુકા મહામંત્રી -માનસિંગભાઈ પઢીયાર ર્ં૯. તાલુકા યુવા સંગઠન મંત્રી-જયભાઈ રાઠોડ ૧૦. તાલુકા સંગઠન મંત્રી-ભગિરથભાઈ ધીરુભાઈ ખાચર ર્ં૧૧. શહેર યુવા અધ્‍યક્ષ..ઇન્‍દ્રજીતભાઈ ચૌહાણર્.ં ૧૨. શહેર યુવા ઉપાધ્‍યક્ષ..ધર્મેન્‍દ્રભાઈ બસિયા ૧૩. શહેર ઉપાધ્‍યક્ષ.ધર્મેન્‍દ્ર ભાઈ વાળા..પાલિકા ૧૪. બાબરા શહેર મહામંત્રી-સંનિરાજ સિંહ ભટ્ટી. ર્ં૧૫. શહેર સંગઠન મંત્રી-સતુભાઈ વાળા ર્ં૧૬. શહેર સંગઠન મંત્રી-જીતેન્‍દ્ર સિંહ સોલંકી ર્ં૧૭. યુવા ટીમ પ્રભારી બાબરા શહેર મિલન સિંહ ચૌહાર્ણં ૧૮. બાબરા શહેર યુવા મહામંત્રી કિશોર સિંહ રાઠોડ ર્ં૧૯. આય.ટી. સેલ.અધ્‍યક્ષ બાબરા તાલુકા પ્રદીપભાઈ બોરીચા. તાલુકાના ગામડા અધ્‍યક્ષ ર્ં૨૦.ફુલજર-અધ્‍યક્ષ હરદીપભાઈ દેવકુભાઈ વાળા ર્ં૨૧. ત્રમ્‍બોડા- અધ્‍યક્ષ અનુભાઈ જીલુભાઈ વાળા ર્ં૨૨.ત્રમ્‍બોડા- ઉપાધ્‍યક્ષ લગધીરભાઈ વલકુંભાઈ વાળા. ત્રબોડા ઉપાધ્‍યક્ષ ૨૩.અમરાપર-અધ્‍યક્ષ શિવરાજભાઈ વાળા ૨૪.અમરાપર ગામ યુવા શહમંત્રી -ભગિરથસિંહ મોરી ૨૫.અમરાપર ગામ યુવા શહમંત્રી.જયપાલસિંહ મોરી ૨૬.મોટા દેવળીયા અધ્‍યક્ષ નિર્મળભાઈ રામકુંભાઇ મોયા ૨૭. ટાઇવદર ગામ અધ્‍યક્ષ મહેશભાઈ ખાચર ર્ં૨૮.ટાઇવદર ઉપાધ્‍યક્ષ ધર્મેન્‍દ્રભાઈ ખાચર ૨૯. ગળકોટડી ઉપાધ્‍યક્ષ મહેશભાઈ ડી.વાળા. ર્ં૩૦. રાણપર નડાળા અધ્‍યક્ષ જીતેન્‍દ્ર સિંહ પઢીયાર ૩૧.રાણપર નડાળા ઉપાધ્‍યક્ષ જયવીર સિંહ પરમાર ૩૨. લુણકી ગામ અધ્‍યક્ષ લાલભાઈ ખુમાણ ૩૩. વાંડળયા ગામ અધ્‍યક્ષ જયરાજભાઈ વાળા ૩૪.બાબરા તાલુકા પ્રભારી તરીકે મહેશભાઈ ખાચરને એકને બેવડી જવાબદારી આપેલ છે. આમ હોદ્દેદારોની નવી નિમણૂંકો કરવામાં આવેલ હતી. બાબરા તાલુકા માં બાકી રહેલા ગામડાઓ ના પ્રવાસ કરી નવી નીમણુંકો કરી ક્ષત્રિય સમાજનું સંગઠન મજબૂત બનાવવામાં આવશે જવાબદારીઓ સોંપવામાં આવશે.

(1:01 pm IST)