Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સાળંગપુર શાસ્ત્રી સ્વામીના વ્યાસાસને આયોજીત ભાગવત કથામાં ઉમટતા ભાવિકો

વાંકાનેરઃ મોરબીમાî સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, રવાપર,ધૂનડા રોડ, મોરબી ખાતે મોરબી સતસîગ સમાજ દ્વારા ચાલતી ‘હનુમાન ચાલીસા કથા’ માî ગઈકાલે નાસિકથી પુ. શ્રી માધવિ­યદાસજી સ્વામી, પુ. બ્રહ્મચારી મહારાજ, જય કિશન મહારાજ, પુ. શ્રી હરીકૃષ્ણ સ્વામી તેમજ રાજકોટ ગુરૂકુળના વîદનીય પુ. મહîત સ્વામી શ્રી દેવ­સાદ સ્વામી રાજકોટથી સîત મîડળ લઇને ગઈકાલે કથામાî પધાર્યા હતા અનેક જગ્યાઍથી સîતો પધાર્યા હતા, ગઈકાલે કથામાî પણ હજારો ભાવિકોઍ કથા શ્રવણનો લાભ લીધો હતો,, ગઈકાલે કથામાî વક્તા પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરી­કાશદાસજી સ્વામીઍ કહેલ કે ‘સતસîગ પરમાત્માની કૃપાથી મળે છે  બિનુ હરી કૃપા મિલહી નહીî સîતા, ભગવાનની કૃપા વિના સîત નથી મળતા સાળગપુરધામથી સાત દિવસ ‘દાદા’ મોરબી પધાર્યા છે જીવનની અîદર નાની નાની ઍવી સેવા કોઈ દિવસ નિષ્ફળ નથી જતી ‘યુવાન ભાઈઅો, બહેનોને મારી હાથ જાડીને વિનîતી છે મોબાઈલનો અોછો ઉપયોગ કરજા ભાગવત, રામાયણ, ગીતા, હનુમાન ચાલીસા, હનુમîત ચરિત્ર વાîચજા જેથી તમને આ ગ્રથોમાîથી ઘણુî જાણવા મળશે, આજરોજ તારીખઃ ૩૦/૪/૨૨ ને શનિવારના રોજ કથામાî રાત્રે ૯ઃ૦૦ વાગ્યે ‘અન્નકોટ ઉત્સવ’ તેમજ ૧૦ઃ૩૦ કલાકે ‘શ્રી હનુમાન જન્મોત્સવ’ અતિ આનîદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાશે જેમાî ભાઈઅો - બહેનો ‘રાસ’ ની રîગત જમાવશે તેમજ અનેક ­કારના શ્રી હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે આખો મîડપ પુષ્પો અને ફુગ્ગાઅો, અને ક્લાત્મક રîગોળીથી સજાવવામા આવશે તેમજ વિશેષમા ( ૫૧ કિલો ની કેક ) અને (૫૧ કિલો ચોકલેટ, કેટબરી ) ધરાવવામા આવશે આ ઉપરાîત ભાવિકો પણ અન્નકોટમા ભોગ ધરાવવા ઘરે ઘરેથી લઈ આવશે આજે મોરબી ના આગણે ઍક અદભુત નજારો હનુમાન જન્મોત્સવમાં જાવા મળશે મોરબીની કથામા શ્રી કષ્ટભîજનદેવ હનુમાનજી મîદિર, સાળગપુરધામના પ. પુ. કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીની આખી કથામાî ઉપસ્થિતિ છે આજરોજ હનુમાન જન્મોત્સવ મા સર્વ ભાવિક ભક્તજનોને પધારવા મોરબી સતસîગ સમાજ દ્વારા ભાવભર્યુî નિમîત્રણ છે. (તસ્વીર, અહેવાલઃ હિતેશ રાચ્છ, વાîકાનેર)

(10:49 am IST)