Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબીમાં વધુ ઍક ઘડિયા લગ્ન યોજાયા

પૂર્વ ધારાસભ્ય કાîતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના વરવધુઍ પ્રભુતામાઁ પગલાઁ માઁડ્યા

(­વિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ઃ મોરબીમાî આજે પૂર્વ ધારાસભ્ય કાîતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના વરવધુઍ ઘડિયા લગ્ન સમારોહમાî ­ભુતામાî પગલાî માîડ્યા હતા.

મોરબીમાî પાટીદાર સમાજ દ્વારા લગ્ન ­સîગમાî ખોટા ખર્ચ બîધ કરી ઘડિયા લગ્ન યોજવા શરૂ કરેલી પહેલ અન્વયે આજે પૂર્વ ધારાસભ્ય કાîતિભાઈ અમૃતિયાના નિવાસે પાટીદાર સમાજના યુવક યુવતીઅોના ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાî ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાîણીના ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘરા સાથે ­ભુતામાî પગલાî પડ્યા હતા.

આ ­સîગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના ­મુખ મનુભાઈ કૈલા, ટîકારા તાલુકાના મહિલા મોરચાના ­મુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામîત્રી ભાણજીભાઈ વરસડા તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાî સેવા આપતા વલ્લભભાઈ અઘારા ઉપસ્થિત રહ્નાî હતાં અને નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

(4:18 pm IST)