Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુભાઇ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીના પ્રશ્ને સતત પ્રયત્નશીલ રહેલા

ગુજરાતમાં જનસંઘ ભાજપના સ્થાપકો પૈકીના એક અને ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહી ચુકેલા અને સાતવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા એવા ભાજપના વરીષ્ઠ અગ્રણી અને વેરાવળ સ્થિત વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઈ પટેલનું  સવારે ૯૨ વર્ષની વયે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઇ છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે સતત પ્રયત્નશીલ એવાશ્રી કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાના હૃદયમાં કાયમી યાદ રહેશે.

(4:04 pm IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST