Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજગોર સમાજ વતી તાલુકા શાળા શેઠવડાલાના આચાર્યને શુભેચ્છાઓ

જુનાગઢઃ જામજોધપુર તાલુકાની  તાલુકા શાળા શેઠવડાલાનું સફળ સંચાલન કરતા આચાર્ય જીતેન્દ્રભાઈ શાંતિલાલ જોર્શીં વયનિવૃત્તિ થતા રાજગોર સમાજ વતી શુભેચ્છાઓ અપાઇ હતી. શિક્ષણના હિતમા, શાળાના બાળકોમા સર્વાંગી વિકાસમાં તથા શાળા ગામ માં સંયુકત વિવિધ કાર્યક્રમોમા મહત્વ નું યોગદાન રહેલ છે.  શેઠવડાલા તાલુકા શાળા આચાર્યમા રાજગોર સમાજનો દબદબો જોવા મળેલ છે. ર્ંજેમાં ભગવાનજીભાઈ જોશી, માધવભાઈ દવે, અ.નિ.જયંતિભાઈ દવે, અ. ની. શાંતિલાલ મહેતા, જીતેન્દ્રભાઈ જોશી અને નવા આચાર્ય પ્રકાશભાઈ જોશી અંદાજે ૭૦.૮૦ વર્ષ થી રાજગોર સમાજ અવિરત ર્છેં. ર્ંતાલુકા શાળા શેઠવડાલાના નવનિયુકત આચાર્ય તરીકે રાજગોર તરીકે સળંગ આચાર્ય પદ મેળવનાર પ્રકાશભાઈ પી જોશીને કાર્યભાર સંભાળવા બદલ  શુભેચ્છાઓ અપાઇ છે.

(11:35 am IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST