Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સાવરકુંડલાઃ અમિતભાઇ શાહનું સન્‍માન કરતા કાળુભાઇ વિરાણી

સાવરકુંડલાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ સાથેસાવરકુંડલાના લોકપ્રિય પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી ગાંધીનગરના રૂપાલ ગામમાં સુપ્રસિધ્‍ધ શ્રી વરદાયિની માતા મંદિર પરિસરમાં નવનિર્મિત સુવર્ણ ગર્ભગૃહના ઉદ્દઘાટન પ્રસંગે માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરવાનું સૌભાગ્‍ય મળ્‍યું તથા અમિતભાઇ શાહનું પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી દ્વારા શાલ મોમેન્‍ટો, બુકેથી સ્‍વાગત કરી શુભેચ્‍છા મુલાકાત લીધી માતાજી સૌની મનોકામના પુરી કરે અને સૌને સુખ, સમૃધ્‍ધિ અને આરોગ્‍ય પ્રદાન કરે.(તસ્‍વીરઃ અહેવાલ-ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:46 pm IST)