Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબી શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે પ્રભાબેન જાદવની વરણી.

મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર દ્વારા મોરબી શહેર મહિલા કોંગ્રેસ સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકે પ્રભાબેન જાદવની વરણી કરવામાં આવી છે.પ્રભાબેન જાદવની શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

(9:58 am IST)