Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન, વેલનાથબાપુની જન્મ જયંતિ નિમિતે વેલનાથ ગ્રૂપ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા એક સાથે જોવા મળશે, રાજકીય, શૈક્ષણિક માંગ મહત્વની રહેશે, સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો, હજારોની સંખ્યામાં અષાઢી બીજના શોભાયાત્રા નીકળશે.

(2:33 pm IST)