Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મોરબી : કરણી સેનાના પ્રદેશ મંત્રી પદે પી.એમ.જાડેજાની વરણી

 મોરબી : જિલ્લામાં કરણી સેનાના પ્રદેશ મંત્રી પદે પી.એમ.જાડેજાની એક વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. આ તકે કરણી સેનાના અધ્‍યક્ષ અને સ્‍થાપક જે.પી.જાડેજાએ તેમને જણાવ્‍યું હતું કે, પી.એમ.જાડેજા કરણી સેના ગુજરાતની જવાબદારીઓને ખુબ સારી રીતે નિભાવશે અને કરણી સેના-ગુજરાતના ઉજ્જવળ ભવિષ્‍યમાં તેઓ સંપૂર્ણ યોગદાન આપશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો.

(2:20 pm IST)