Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરેન્દ્રનગર જીલ્લામાં 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ચોટીલા 8,ચુડા,3,વઢવાણ-35,લીંબડી -5,લખતર-11,ધ્રાંગધ્રા-17,મૂળી 7,પાટડી 05,મળી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામાં ડિસ્ચાર્જ થયાની સંખ્યા 137: જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 617

સુરેન્દ્રનગર જીલ્લામાં 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જિલ્લાના ચોટીલા 8,ચુડા ,3,વઢવાણ-35,લીંબડી -5,લખતર-11,ધ્રાંગધ્રા-17,મૂળી 7,પાટડી 05,મળી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં ડિસ્ચાર્જ થયાની સંખ્યા 137 થઇ છે, હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 617 છે

(8:29 pm IST)