Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

જામનગર ગ્રામ્‍યના સબ ડિવીઝનના મેજીસ્‍ટેટ અક્ષય બુદાનીયાને અકસ્‍માત

 જામનગરઃ ગ્રામ્‍યના સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ અક્ષય બુદાનીયાને અકસ્‍માત નડ્‍યો હતો અને અકસ્‍માતમાં ઘાયલ એસ. ડી.એમને જી જી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ દ્યટનાની જાણ થતા ઉચ્‍ચ અધિકારીઓ પણ હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયા હતા. જોકે મીડિયાને આ અંગે કવરેજ કરતાં પણ રોકવામાં આવ્‍યા હતા. હાલ એસડીએમ અક્ષય બુદાનીયા ની સારવાર ચાલી રહી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

 

(12:26 pm IST)