Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

માળીયાહાટીનામાં સોની જ્ઞાતિની મીટીંગ મળી

 (મહેશ કાનાબાર દ્વારા) માળીયા-હટીના,તા.૨૮ : સોની જ્ઞાતિની વાડીમાં સોની જ્ઞાતિના વડીલ લખુંભાઈ પાલા અને વિનુભાઈ ઘૂતલાની હાજરીમાં નવી બોડીની રચના કરવા માટે  મિટિંગ મળી હતી આ મિટિંગમાં સર્વાનુમતે નવી બોડીની રચના કરવામાં આવી હતી.પ્રમુખ તરીકે શાંતિ લાલ દુલભજીભાઈ પાલા, ઉ પ પ્રમુખ રાજેશ કાંતિ લાલ પાલા, ખજાનચી અશ્વિન ધીરજલાલ પાલા, મંત્રી ચિરાગ (જિમ્‍મી) વીનુભાઈ ઘૂતલા, સહમંત્રી  સુનીલ નલિનભાઈ પાલા  આ ઉપરાંત બીજા ૬ સભ્‍યોની સભ્‍ય તરીકે વરણી કરાઇ છે. આ મિટિંગમાં સોની જ્ઞાતિના  તમામ સભ્‍યો હાજર રહ્યા હતા. 

(12:06 pm IST)