Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરમાં કેજરીવાલનો રોડ શો યોજાયો :મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

રણજીત રોડથી શહેરના વિવિધ માર્ગ પર આમ આદમી પાર્ટીના રોડ શો માં ઉમેદવાર કરસન કરમુર અને વિશાલ ત્યાગી પણ સાથે જોડાયા

જામનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. જામનગર શહેરના રણજીત રોડથી શહેરના વિવિધ માર્ગ પર આમ આદમી પાર્ટીનો આ રોડ યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસન કરમુર અને વિશાલ ત્યાગી પણ સાથે જોડાયા હતા. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(10:14 pm IST)