Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

લોધિકાના ઢોલરા ગામે પેવિંગ બ્લોક

 ખીરસરાઃ  લોધિકા તાલુકા પંચાયત ની સ્વ ભંડોળ ની ગ્રાન્ટમાથી ૧૮ લાખના ખર્ચે ઢોલરા ગામના રસ્તા ઓ પેવિગ બ્લોક થી મઢવામાં આવશે.વિકાસ કામનું ખાધમૂહઙ્ખત રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે કરવામાં આવેલ આતકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત અધ્યક્ષ દિગુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય નિરૂબેન ભગવાનજીભાઈ માટીયા સરપંચ ગીતાબેન દિનેશભાઈ બગથરીયા સભ્ય ગોરધનભાઈ ભુવા વિરજીભાઇ ચાડપા દિલીપભાઈ ભુવા દિપકભાઈ પુજાણી ચંદુભાઈ કાકડીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા ત્યારની તસ્વીર.

(10:27 am IST)