Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ :ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવાયું

હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવાયું છે. તેમજ ખેલૈયાના રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે.

(12:21 am IST)