Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલ ઇમામખાનુ તોડી પડાયું

જામનગર : જામનગરના નવાગામ ઘેડ વિસ્‍તારમાં કુવાડ પાસે જાહેર રસ્‍તા ઉપર સાઇડમાં ગેરકાયદેસર ઇમામખાનુ ખડકી દેવાતા જામનગર મહાનરગપાલિકાની એસ્‍ટેટ વિભાગના રાજભા ચાવડા સુનિલ ભાનુશાળી અને એન.આર. દીક્ષિત સહિતની ટીમે દોડી જઇ ડિમોલેશન કર્યુ હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી)

(1:45 pm IST)