Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામનગરમાં બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત : કેટલાકને ઈજા

જામનગર::જામનગરના ગુરુદ્વારા સર્કલ નજીક બાઇક અને એકટીવા વચ્ચે  અકસ્માત સર્જાતા નવાજ જાવેદભાઈ સોલંકી નામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,  તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(12:16 pm IST)