Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદરઃ કોસ્ટગાર્ડમાં વધુ 4 લાઈટ હેલિકોપ્ટરની ફાળવણી :1200 કલાક ઉડાનની ક્ષમતા: દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો

ચીફ ડાયરેક્ટર જનરલ હસ્તે અતિ આધુનિક લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ

પોરબંદરઃ કોસ્ટગાર્ડમાં વધુ 4 લાઈટ હેલિકોપ્ટરની ફાળવણી  કરાઈ છે , અતિ આધુનિક હેલિકોપ્ટરથી દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો  થશે, કોસ્ટગાર્ડને 4 અધતન લાઈટ હેલિકોપ્ટર મળ્યા છે, ચીફ ડાયરેક્ટર જનરલ હસ્તે લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ થયો છે, આ  લાઈટ હેલિકોપ્ટમાં 1200 કલાક ઉડાનની ક્ષમતા છે

(7:02 pm IST)