Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગોંડલ ડેપોનો ડ્રાઇવર મૂકેશ પરમારને સસ્‍પેન્‍ડ કરતા ડીસી

ગોંડલ ડેપોનો કાયમી કર્મચારી એસટી ડ્રાઇવર કેફી પીણું પીધેલ હાલતમાં ઝાલોદથી ગોંડલ રૂટની બસ ચલાવતો હોય તે ધ્‍યાને આવતા પીપલોદ પોલીસમાં એન્‍ટ્રી કરાયા બાદ આજે ડીસી શ્રી કલોતરાએ કડક પગલું ભરી તેને સસ્‍પેન્‍ડ કરતો હુકમ કરી ડેપો મેનેજરને જાણ કરી છે. 

(4:06 pm IST)