Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૦.૧૪ ટકા મતદાન : તાલુકા પંચાયત માટે ૬૬.૪૪ ટકા મતદાન

વાંકાનેર તાલુકા પંચાયત માટે ૭૬.૫૮ ટકા,, હળવદ તાલુકા પંચાયત માટે ૭૦.૬૯ ટકા અને ટંકારા તાલુકા પંચાયત માટે ૭૨.૧૪ ટકા મતદાન : સરેરાશ ૭૦.૨૬ ટકા મતદાન નોંધાયુ

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૦.૧૪ ટકા મતદાન, મોરબી તાલુકા પંચાયત માટે ૬૬.૪૪ ટકા મતદાન, માળિયા તાલુકા પંચાયત માટે ૬૪.૨૪ ટકા મતદાન, વાંકાનેર તાલુકા પંચાયત માટે ૭૬.૫૮ ટકા મતદાન, હળવદ તાલુકા પંચાયત માટે ૭૦.૬૯ ટકા મતદાન અને ટંકારા તાલુકા પંચાયત માટે ૭૨.૧૪ ટકા મતદાન નોંધાયું છે અને જીલ્લામાં કુલ મળીને ૭૦.૨૬ ટકા મતદાન નોંધાયુ હોવાની માહિતી ચૂંટણી અધિકારીએ આપેલ છે

(8:59 pm IST)