Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકના ઉમેદવાર ભુપત બોધરે ત્રંબામાં ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી

રાજકોટ : ત્રંબા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ભુપતભાઈ બોદર સાથે અરૂણભાઈ નિર્મળ અને ડેનિષ પટેલ પણ સાથે રહેલ આ ઉપરાંત ત્રંબા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત લેતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જિલ્લા પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળ તથા ડેનિષ પટેલ એ ચૂંટણી ના મતદાન અંગે ની માહિતી મેળવી તે પ્રસંગની તસ્વીર.

(3:57 pm IST)