Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પોરબંદરમાં લેખક દુર્ગેશભાઇ ઓઝાનું સન્માનઃ

પોરબંદર : કીર્તિમંદિરમાં લાયન્સ કલબ પ્રાઇડ દ્વારા એડિટર લેખક તથા મોટીવેશન સ્પીકર તથા અનેક બુકો લખનાર દુર્ગેશભાઇ ઓઝાનું સન્માન કરવામાં આવેલ લાયન્સ કલબના પ્રાઇડના પ્રમુખ લાયન રાજીવ વ્યાસ તથા ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન વિજય ઉનડકટ તથા લાયન વ્રજલાલ રામજીભાઇ સામાન્ય (ભીખુભાઇ) લાયન ભુપેન્દ્રભાઇ દાસાણી તથા વિક્રમભાઇ બાટવીયા તથા મયુર લાખાણી વિગેરે એ દુર્ગેશભાઇ ઓઝાનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી તથા પુરસ્કાર રૂપે રોકડ રકમ આપી સન્માન કરેલ. તે તસ્વીર. 

(10:36 am IST)