Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 65 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 65 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,25,376 સેમ્પલ લેવાયા છે 
 

(6:05 pm IST)
  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST