Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 160 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 92884 સેમ્પલ લેવાયા છે

(5:43 pm IST)