Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આટકોટ એસ પી એસ સ્કુલમાં મેરેથોન દોડ યોજાઇ

 આટકોટ  : વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઇના જન્મદિવસની ઉજવણીના ભાગરૃપે યોજાયેલા ''સેવા સપ્તાહ'' અંતર્ગત  ગ્થ્ળ્પ્૪ઞ્યસ્ત્ર્ર્ીર્શ્વીદ્દ દ્વારા આયોજિત ય્યઁજ્ંશ્વઝ્રફૂરુફૂશ્રંષ્ટૃફૂઁદ્દ મેરેથોન - ૨૦૨૨નું ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટની આગેવાનીમાં જસદણ તાલુકા તથા શહેર યુવા મોરચા દ્વારા આટકોટ લ્ ભ્ લ્ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા, જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશ દુધરેજીયા, જસદણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ યોગેશ સાવલિયા તથા જસદણ તાલુકા યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઈ રાદડીયા, જસદણ તાલુકા યુવા ભાજપ મહામંત્રી સતિષભાઈ વસાણી, તથા અન્ય યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા થયેલ યુવાનોનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. (તસવીર-અહેવાલ : કરશન બામટા,આટકોટ)

(1:57 pm IST)