Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક

દેવભૂમિ દ્વારકા:આગામી દિવસો માં જ્યારે ગુજરાત લોકશાહીનો અનેરો "AVSAR" ૨૦૨૨ ઉજવા જઈ રહ્યું છે. ત્યારે લોકો માં મતદાન નો ઉત્સાહ વધારવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યા તથા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે દ્વારકા દ્વારા વિવિધ મતદાન મથકો ની મુલાકાત લેવામાં આવી હતી.

આ તકે લોકોને લોકશાહીમાં ભાગ લેવા પ્રેરણા આપવામાં આવી હતી.  અને મતદાનની ટકાવારી વધે તે માટે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

(12:48 am IST)