Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાવનગરનો શેત્રુંજી ડેમ પાંચમી વખત ઓવરફલો

ભાવનગર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફલો : ભાવનગરનો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફલો થતા એક ફૂટ સુધી પ દરવાજા ખોલવામાં આવ્યાં છે. (તસ્વીર : અહેવાલ  : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(4:29 pm IST)